ગુજરાત સહિત 6 રાજ્યના વિદ્યાર્થીઓ Australia નહીં જઈ શકે, હાલમાં રહેતાં વિદ્યાર્થીઓનું શું થશે?
Indian students banned in Australia: ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોતા ભારતીય વિદ્યાર્થીનું સ્વપ્ન રોળાયું છે. ઓસ્ટ્રેલિયાએ ગુજરાત, યુપી અને બિહાર સહિત દેશના 6 રાજ્યોના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા પર પ્રતિબંધ…