Rotten Meat supply: તમે તો નથી ખાતાને સડેલું ચીકન!, હોટલોમાં ઉપયોગ, દિલ્હીથી જમ્મુ-કાશ્મીરમાં સપ્લાઈ, CMથી કોર્ટ સુધી મામલો પહોંચ્યો
Rotten Meat supply: દિલ્હીથી સપ્લાઈ થતાં માંસને જમ્મુ અને કાશ્મીરમાં મોટો વિવાદ ઉભો થયો છે. અહીં સડેલું માંસ, નકલી ચીઝ અને મીઠાઈઓ વેચાઈ રહી હતી. થોડા દિવસો પહેલા વહીવટીતંત્રે સડેલું…