સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર, ઓસ્ટ્રેલિયાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી
ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. સિડનીમાં રમાયેલી પાંચમી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણી…