Mehsana: સાધુ વેશમાં આવેલા બે શખ્સોએ શિક્ષિકાને છેતરીઃ રુ. 18 લાખથી વધુની લૂંટ, કરાઈ ધરપકડ
  • January 29, 2025

Mehsana: મહેસાણા જીલ્લામાં એક શિક્ષિકા(Teacher) છેતરપીંડીનો(scam) શિકાર બની છે. વિજાપુર તાલુકાના અભરામપુરા ગામની શિક્ષિકા પાસેથી બે શખ્સોએ રુ. 18.61 લાખ પડાવી ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસ દ્વારા બંન્ને શખ્સોની…

Continue reading