Gujarat Weather: આજથી ગુજરાતમાં ગરમી વધવાની આગાહી, તાપમાં તપવું પડશે
Gujarat Weather ગુજરાતમાં હવે ધીરે ધીરે ઉનાળાની શરુઆત થતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજથી ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં અત્યારે બેવડી ઋતુની પણ…