AHMEDABAD: ગેરકાયદેસર બનાવેલા કોમ્લેક્ષ પર ફર્યું બુલડોઝર, અમિત શાહે ઉઠાવ્યો હતો મુદ્દો
અમદાવાદમાં ફરીએકવાર તંત્રએ ગેરકાયદેસરના બાંધકામો પર બૂલટોઝર ફેરવી નાખ્યું છે. AMCના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી કામગીરી આવી રહી છે. અમદાવાદના જમાલપુરમાં કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ…