અમેરિકામાં મહેસાણાના પિતા-પુત્રીની હત્યા, સ્ટોરમાં ઘૂસી ફાયરિંગ | Murder
Murder In US: અમેરિકામાં એક ગુજરાતી પરિવારના પિતા-પુત્રીની હત્યા કરવામાં આવતાં પરિવારમાં શોકનો માહોલ છે. એકાએક પિતા-પુત્રી પર સ્ટોરમાં ઘૂસી અશ્વેત હુમલાખોરે ગોળીઓ ચલાવી હોવાની જાણકારી મળી રહી છે. હાલ…