GONDAL: ઉતરાયણ પર 4 યુવાનો પર છરી વડે થયેલા હુમલામાં બે શખ્સોની ધરપકડ
  • January 18, 2025

ઉતરાયણના દિવસે રાજકોટના ગોંડલમાં નજીવી બાબતે કડિયા લાઈનમાં અજાણ્યા બાઇક ચાલકે 4 યુવાનો પર છરી વડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત 4 યુવાનોને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે…

Continue reading