UP: ડોક્ટરને ગે એપથી યુવકને હોટલમાં બોલાવવો ભારે પડ્યો, કપડાં કાઢતાં જ કર્યું આ કામ, પડાવ્યા 8 લાખ, વાંચો વધુ
UP Varanasi Crime: ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક ડોક્ટરને ઓનલાઈન Grinder ગે એપ પર યુવક સાથે સંપર્ક કરવો ભારે પડ્યો છે. યુવકે હોટલમાં જઈ ડોક્ટરને બ્લેકમેઈલ કરી 8 લાખ પડાવી લીધા…