Virat Kohli’s 83rd international century: વિરાટ કોહલીએ ઈન્ટરનેશલ કરિયરની 83મી સદી ફટકારી; ધુંઆધાર બેટિંગથી અનેક રેકોર્ડ તોડ્યા!
Virat Kohli’s 83rd international century: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી વનડે સીરિઝનો પ્રારંભ થયો છે.રાંચી ખાતે બંને ટીમો વચ્ચે રમાયેલી સીરિઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા…








