Heart attacked: વાંકાનેરના રાજ્ય કક્ષાના 13 વર્ષીય ફૂટબોલ પ્લેયરનું હાર્ટ એટેક આવતા કરુણ મોત!
Heart attacked: આજકાલ યુવાનો અને નાના બાળકોમાં હાર્ટ એટેકના બનાવો બની રહયા છે જે ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે મહેસાણાની ખાનગી શાળામાં ફૂટબોલ રમતી વખતે 13 વર્ષના વિદ્યાર્થીને હૃદય…







