Rajasthan: ડ્રમમાં પતિનો મૃતદેહ, ઓગળવા માટે મીઠું નાખ્યું, પત્ની-બાળકો ઘરમાલિકના પુત્ર સાથે ફરાર
Rajasthan: મેરઠ જેવી જ ઘટના રાજસ્થાનમાં બની છે. અલવર જિલ્લાના આદર્શ કોલોનીમાં એક ઘરની છતમાંથી તીવ્ર દુર્ગંધ આવતા લોકો ચોંકી ગયા. જ્યારે પોલીસને જાણ કરવામાં આવી, ત્યારે દરવાજો ખોલવામાં આવ્યો,…








