UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….
UP Crime: ઉત્તર પ્રદેશમાં આઝમગઢના દેવગાંવ પોલીસ સ્ટેશનના લાલગંજ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાયપાસ રોડ પર ન્યૂ વેલકમ ફેમિલી રેસ્ટોરન્ટમાં પોતાની દીકરીને પ્રેમી છોકરા સાથે જોઈને ગુસ્સે…








