Tejaswi Yadav: બિહારમાં રેવડી કલ્ચર જામ્યુ, તેજસ્વી યાદવે પણ દરેક મહિલાના ખાતામાં રૂ.30,000 નાખવાનો કર્યો શરતી વાયદો!
Tejaswi Yadav: બિહાર વિધાનસભા ચૂંટણીમાં રેવડી બજાર જામ્યું છે અને મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો અવનવી સ્કીમો લાવી રહયા છે ત્યારે NDA સરકારે અગાઉથીજ પ્રત્યેક મહિલાના ખાતામાં રૂ.10,000 નાખી દીધા…















