FIR against Yash Dayal: RCB ના સ્ટાર બોલર યશ દયાલ વિરુદ્ધ ફરિયાદ, મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ
FIR against Yash Dayal: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમના ફાસ્ટ બોલર યશ દયાલ વિરુદ્ધ ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીની ફરિયાદ પર FIR દાખલ કરવામાં આવી છે. યુવતીએ ક્રિકેટર…