Akhilesh Yadav: ભાજપના ઈશારે 18 હજાર વોટ ડિલિટ, ચૂંટણી પંચને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં
Akhilesh Yadav Said: ઉત્તર પ્રદેશના તાજેતરના પેટા ચૂંટણીઓ થયેલી ગેરરિતીઓને લઈ ગંભીર આક્ષેપો થયા છે. ખાસ કરીને કુંદરકી, મીરાપુર અને મિલ્કીપુર જેવા વિસ્તારોમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ચૂંટણી…