Bihar | પીએમ મોદી 75 લાખ બિહારની મહિલાઓનાં ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કરશે
26 સપ્ટેમ્બરના રોજ આયોજીત કાર્યક્રમમાં પીએમ મોદી ઓનલાઈન જોડાશે. મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના અંતર્ગત પ્રત્યેક પરિવારની 1 મહિલાને સ્વરોજગારના નામે 10,000 રૂપિયા અપાશે. Bihar Election । બિહાર ચૂંટણીમાં હાર મળે…












