UP: દિયરની રૂમમાંથી આશાવર્કરની અર્ધ નગ્ન લાશ મળી, રેપની આશંકા, પતિના ગંભીર આરોપ, વાંચો
UP murder case: ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ખળભળાટ મચાવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક આશા કાર્યકરનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં તેના દિયરની રુમમાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો…