Mehsana: ડીસાની ઘટના બાદ મહેસાણાનું વહીવટી તંત્ર જાગ્યું, ફટાકડાની દુકાનોમાં તપાસ
Investigation Mehsana firecracker factory: સાબરકાંઠાના ડીસામાં ફટકાડા ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં મધ્યપ્રદેશના 21 લોકોના કરુણ મોત થઈ ગયા છે. જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે…