મહિલાના સ્તન અડવાનો પ્રયાસ દુષ્કર્મનો પ્રયાસ નથી: Kolkata High Court
Kolkata High Court: હવે કોલકતા હાઈકોર્ટે એવો ચૂકાદો આપ્યો છે કે ચર્ચા જાગી છે. કોલકાતા હાઈકોર્ટે કહ્યું કે નશાની હાલતમાં સગીરના સ્તનને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો એ પોક્સો એક્ટ હેઠળ…