Surat: ભાજપની શિસ્તતાના લીરેલીરા ઉડ્યા, કાર્યાલયમાં જ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થતાં પોલીસે…
Surat BJP office fighting: પોતાને શિસ્ત ગણતી ભાજપ પાર્ટીના કાર્યકરોએ તેના લીરેલીરા ઉડાવી નાખ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા મુખ્ય ભાજપ કાર્યાલયમાં ભાજપ નેતાઓ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ થયો છે.…









