UP News: જોડિયા બાળકોની માતા અને નર્સ પત્નીને જીવતી સળગાવી દીધી, કોન્સ્ટેબલ અને તેનો પરિવાર ફરાર
UP News: ઉત્તર પ્રદેશના અમરોહાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રજા પર ઘરે આવેલા યુપી પોલીસના એક કોન્સ્ટેબલે તેની પત્નીને જીવતી સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે…