London: ઇસ્કોન મંદિરની રેસ્ટોરન્ટમાં યુવક ચિકન લઈ ઘૂસ્યો, પોતે ખાધુ અને કર્મચારીઓને ખાવા કહેતા જ…
London ISKCON Restaurant Young Man chicken Ate: લંડનના ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઇસ્કોન) દ્વારા સંચાલિત ગોવિંદા રેસ્ટોરન્ટ, જે શુદ્ધ શાકાહારી ખોરાક માટે જાણીતું છે, ત્યાં એક યુવકના વિવાદાસ્પદ કૃત્યથી…