Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો
Baghpat: પોલીસ એક વિવાદ ઉકેલવા માટે ઉત્તર પ્રદેશના બાગપત પહોંચી હતી. તે દરમિયાન ઘટનાસ્થળે ખૂબ જ દુર્વ્યવહાર, પથ્થરમારો અને લડાઈ ચાલી રહી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. ઇન્સ્પેક્ટરે…









