Morbi: બાળકી પર બળાત્કાર ગુજારનાર રીક્ષાચાલકને આજીવન કેદ, 35,100નો દંડ, પિડિતાને 4 લાખની સહાય
Morbi News: મોરબીમાં એક સગીરા સાથે દુષ્કર્મ ઘટના બનતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેફરિયાદ નોંધાતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. દુષ્કર્મ કેસમાં મોરબી સ્પે.પોક્સો…