Air India: ચાલુ ફ્લાઈટમાં મુસાફર ટોઇલેટ જવા ઊભો થયો, બળજબરીપૂર્વક કોકપિટમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ
Air India: બેંગલુરુથી વારાણસી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જેના કારણે અંદર હંગામો મચી ગયો. મુસાફરે સાચો પાસકોડ દાખલ કર્યો , પરંતુ કેપ્ટને હાઇજેકિંગના…











