Pakistan flood: ભારતે જેલમનું પાણી પાકિસ્તાનમાં છોડતાં પૂરની સ્થિતિ: દાવો
Pakistan flood: પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને ટીપુ પણ પાણી ન આપવાના દાવા વચ્ચે પાકિસ્તાનમાં પૂર આવ્યું છે. પાકિસ્તાન સામે કાર્યવાહી કરતા, ભારતે સૌપ્રથમ સિંધુ જળ સંધિ રદ કરવાની જાહેરાત…