Gujarat Farmers Await Relief: સરકારનું સહાય પેકેજ ક્યારે મળશે? ખેડૂતોમાં ચિંતાનો માહોલ,આગળના ₹500 કરોડ હજુ મળ્યા નથી!
Gujarat Farmers Await Relief:ગુજરાતમાં ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકશાન થતાં ખેડૂતો બરબાદ થઈ ગયા છે ત્યારે સરકારે રૂ. 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર…







