Surat: અત્યાર સુધી ઝેરી પાણીની 118 રત્નકલાકારોને અસર, 6ની હાલત ગંભીર, કાવતરાખોર કોણ?
Surat: સુરતના કોપોદ્રા વિસ્તારમાં આવેલા અનભ ડાયમંડ કારખાનામાં કોઈએ પાણીના કુલરમાં ઝેરી દવા નાખી દેતાં 118 લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા. જેમાંથી 6 લોકોને આઈસીયુમાં ખસેડવા પડ્યા છે.…