Bhavnagar: મહુવા તાલુકાના ગળથર ગામે વીજ કરંટથી દીપડાનું દુખદ મોત, વન વિભાગની તપાસ શરૂ
Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગળથર ગામમાં વન્યપ્રાણી દીપડાનું વીજ કરંટથી મોત થવાની દુખદ ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં જાહેર થયું છે કે, મોડી રાત્રે શિકાર કે આશ્રયની શોધમાં…















