આણંદ જીલ્લાનું કરમસદ ગામ આજે સજ્જડ બંધ, જાણો સૌથી મોટું કારણ?
ગુજરાતમાં નવા જીલ્લા અને નવી 9 મહાનગરપાલિકાઓ જાહેરાત કરતાં જ વિરોધનો શૂર ઉઠ્યો છે. ગુજરાતમાં ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સરદાર પટેલના વતન કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરતાં ગ્રામજનોમાં…







