DHORAJI: પશુઓનું વધુ દૂધ મેળવવા વપરાતાં ઇન્જેક્શનનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો, એકની ધરપકડ
ધોરાજી સીટી વિસ્તારમાંથી દુધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટેના અનઅધિકૃત ઇન્જેક્શન(injection)નો જથ્થો મોટી માત્રામાં પકડાયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે(LCB) આ ગેરકાયદેસના જથ્થાનો પર્દાફાશ કર્યો છે. એક આરોપીની ધરપકડ કરી…