લાંબા સમય સુધી સોનમ વાંગચુકને જેલમાં રાખવા ઉચિત નથી, આખા વિશ્વમાં બદનામી થશે: Avimukteshwaranandji
Avimukteshwaranandji Reaction: લેહ-લદ્દાખની લડાઈ લડતાં ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને જોધપુરની જેલમાં બંધ કરવામાં આવ્યા છે. જેથી દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. લોકોની સરકાર વિરુદ્ધ આકરી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે…










