Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ
Manipur Violence: મણિપુરમાં ફરી એકવાર પરિસ્થિતિ તંગ બની રહી છે. જેથી વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. તેમજ બિષ્ણુપુરમાં સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.…