Surat: પગના તળિયા ચટાવી તમાચા ઝીંક્યા, MPના યુવકને છરીની અણીએ ધમકાવ્યો, યુવક ગુમ, માતાપિતાએ શું કરી માંગ?
Surat Viral Video: સુરતમાં મધ્ય પ્રદેશના એક યુવાન સાથે થયેલી ક્રૂરતાના બે ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ઘટનામાં યુવાનને ધમકાવવામાં આવ્યો, મારપીટ કરવામાં આવી, વાળ ખેંચાયા…














