junagadh: કોર્ટ બિલ્ડિંગમાં કુતરી વિયાણી, કેશોદ સિવિલ કોર્ટમાંથી નગરપાલિકાને કરાઈ વિચિત્ર અરજી
junagadh: જૂનાગઢ જિલ્લાના કેશોદની મુખ્ય સિનિયર સિવિલ કોર્ટમાંથી એક અનોખી અને વિચિત્ર લેખિત અરજી નગરપાલિકા પાસે પહોંચી છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. કોર્ટ બિલ્ડિંગમાં ચાર માદા શ્વાનોએ…















