આજે ચૈત્રી નવરાત્રિનું પ્રથમ નોરતું: પાવાગઢ, અંબાજીમાં ભક્તો ઉમટ્યા | Chaitra Navratri 2025
Chaitra Navratri 2025: આજ 30 માર્ચથી ચૈત્રી નોરતાનો પ્રારંભ થયો છે. માતાજીના પૂજા અને આરાધનાનો અવસર એટલે ચૈત્રી નવરાત્રી. ત્યારે આજે પાવાગઢ, અંબાજી અનો ચોટીલામાં માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ…