હવે નેપાળમાં હિંદુ રાષ્ટ્ર અને રાજાશાહીની માંગ કેમ ઉઠી? લોકો રસ્તાઓ પર ઉતર્યા! | Nepal
Hindu Nation and Monarchy Demand in Nepal: ભારતની પાડોશી દેશ નેપાળમાં ફરી એકવાર રાજાશાહી શાસન પાછુ લાવવાની માંગ ઉઠી છે. રાજાશાહી લાવવા સમર્થક રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP) ના સેંકડો નેતાઓ…