Jamnagar: અંબાણીના વનતારાની એકાએક કેમ તપાસ?, આ તો કારણો નથી!
Jamnagar Vantara Investigation: મુકેશ અંબાણીના પ્રાણીપ્રેમી પુત્ર અનંત અંબાણીનું પ્રાઈવેટ ઝૂ વનતારા શંકાના ઘેરામાં આવ્યું છે. આ પ્રાઈવેટ ઝૂ ગુજરાતના જામનગરમાં આવેલું છે. જેનું ઉદ્ઘાટન PM મોદીના હસ્તે કરવામાં આવ્યું…