Producer KP Choudhary: રજનીકાંતની ‘કબાલી’ના નિર્માતાનું મોત, લટકતો મૃતદેહ મળ્યો
Kabali Film Producer KP Choudhary Death: સાઉથ ફિલ્મ જગતમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે. રજનીકાંતની ફિલ્મ ‘કબાલી’ , જેણે 650 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, તેના નિર્માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત(death) થયું…