Rajkot: દારુનો મોટો જથ્થો પકડાયા પછી ભાયાવદરના PI સહિત 3 પોલીસ સસ્પેન્ડ
Rajkot: રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયા બાદ ભાયાવદરના પી.આઈ. બીડી મજીઠીયા અને ત્રણ પોલીસ કર્મીઓને ફરજ મોકૂફ કરાયા છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાયા બાદ કાર્યવાહી કરાઈ છે.…