Gujarat Rain Forecast: નવા વર્ષની રોનક વચ્ચે વરસાદનું તોફાન, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: નવા વર્ષના તહેવારોના ઉત્સાહી વાતાવરણમાં ગુજરાતના આકાશ પર કાળા મેઘોની છાયા પડી આવી છે. પૂર્વમધ્ય અરબ સાગરમાં ડિપ્રેશનની સક્રિયતાને કારણે રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ…

















