Kheda: રાત્રે પ્રેમિકાને મળવા જવું પ્રેમીને મોંઘુ પડ્યુ, ભાગવા જતાં તીક્ષ્ણ હથિયારથી હુમલો, જાણો વધુ!
Kheda Crime: આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ખાખણપુર ગામના 21 વર્ષીય યુવક દિલીપસિંહ ચૌહાણ પર 21 જુલાઈની મધરાતે થયેલા ઘાતકી હુમલાની ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચકચાર મચાવી દીધી છે. ડાકોર પોલીસ સ્ટેશન…