Jammu-Kashmir: 28 ધારાસભ્ય ધરાવતી ભાજપને 32 મત મળ્યા, ઓમર અબ્દુલ્લાએ પૂછ્યું, ‘આ કેવી રીતે શક્ય?
Jammu-Kashmir: દેશમાં મોદી સરકારની વોટ ચોરી પકડાયા બાદ તે ચારેકોરથી ઘેરાઈ છે. ત્યારે તેની વધુ ચાલ સામે આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યસભાની ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો નેશનલ કોન્ફરન્સ (NC) એ…

















