Kheda: નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસમાં વિકરાળ આગ, પાવાગઢથી બાવળા જતી હતી
Kheda News: નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલના રેલવે બ્રિજ પાસે મોડી રાત્રે એક લક્ઝરી બસમાં ભભૂકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ડ્રાઈવરે સૂચકતા દાખવી તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા…

















