Bengal Elections: ભાજપમાં સફળ ન થતાં ચંદ્ર કુમાર બોઝ નસીબ અજમાવવા TMCમાં જોડાયા! સુરતમાં વસતા ભાજપના મતદારો 4 ટ્રેન ભરી બંગાળ જશે!
Bengal Elections: પ.બંગાળમાં હાલમાં ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે અને અહીં TMC-BJP વચ્ચે મુખ્ય સ્પર્ધા જોવા મળી રહી છે અને બન્ને એકબીજા ઉપર જોરદાર પલટવાર કરી રહયા છે મમતા બેનર્જી ભવાનીપુર…







