‘બે કલાકમાં 65 લાખ નહીં, 116 લાખ મત પડી શકે’, ચૂંટણીપંચનો રાહુલને જવાબ | Election Commission
Election Commission: રાહુલ ગાંધીએ 20 એપ્રિલે અમેરિકામાં મહારાષ્ટ્ર ચૂંટણી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ચૂંટણી પંચે આજે મંગળારે તેનો જવાબ આપ્યો છે. એક નિવેદન બહાર ચૂંટણી આયોગે કહ્યું કે ભારતમાં જે…