Gopal Italia: જામનગરમાં જાડેજાનું ‘જોડું’ ચર્ચામાં! ઇટાલીયાને ‘જોડું’ સાત વર્ષ પછી કેમ માર્યું? રાજકીય ઘટનાઓ ઉપર ખાસ છણાવટ,જુઓ વિડીયો
Gopal Italia: રાજ્યમાં હમણાં બની રહેલી કેટલીક ઘટનાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે જામનગરમાં ગોપાલ ઇટાલિયાને પર બૂટ ફેંકવાની ઘટના હોય કે અમદાવાદ એરપોર્ટ પર સરકારની મહેરબાનીથી સર્જાયેલી અફરા તફરી હોય…














