પાલિતાણાની સદવિચાર હોસ્પિટલમાં નર્સ – ડોક્ટરની બેદરદારીથી બાળકનું મોત
Bhavnagar News | ભાવનગર જિલ્લાનાં પાલિતાણાની સદવિચાર હોસ્પિટલમાં તબીબ અને સ્ટાફની ઘોરબેદરકારીને કારણે 11 વર્ષના બાળકનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરી ભારે રોકકળ કરી હતી. પરિવારજનોએ કડક પગલાં ભરાય…

















