Surat: AAPએ માગ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું, ‘ડ્રગ્સનો કરો ખુલાસો’
Surat: ગુજરાતમાં દિવસને દિવસે અપરાધિક બદીઓ વધી રહી છે. અસમાજિક તત્વોથી લઈ નશાકારક વસ્તુઓ, બૂટલેગરો સહિત ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે હવે ગુજરાતમાં કાયદા- વ્યવસ્થાની સ્થિતિ કથળતાં સુરતમાં આમ…